(૪) વૃદ્ધોને 750 યાદ આવવા જોઈએ
(૭) ઐર સ્ટ્રાઈક યાદ આવવી જોઈએ
(૮) સર્જીકલ સ્ટ્રાઈક યાદ આવવી જોઈએ
(૯) મુસ્લિમ બહેનોને ત્રણ તલાક કાનૂન યાદ આવવું જોઈએ
(૧૦) રણ વિસ્તારના ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી યાદ આવવું જોઈએ
(૧૧) બીમાર પડે એને 108 યાદ આવવું જોઈએ
(૧૨) બોર વાળા ખેડૂતોને કોંગ્રેસના રાજમાં 45 દિવસે ડીપી આવતી એ અત્યારે 12 કલાકમાં આવી જાય છે તે યાદ આવવું જોઈએ
(૧૩) 24 કલાક વીજળી અને પાણી ની યાદ આવી જોઈએ
(૧૪) યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ભારતના વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે આઠ કલાક યુદ્ધ રોકવાની તાકાત નરેન્દ્રભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ
(૧૫) બધા દેશોને મુઠ્ઠીમાં રાખવાની તાકાત નરેન્દ્ર ભાઈ મોદીમાં છે તે યાદ આવવું જોઈએ
(૧૬) નોટ બંધી કરીને કાળું નાણું ઝડપ્યું તે યાદ આવવું જોઈએ
(૧૭) જીએસટી લાવવાનું કડક ફેસલો એ યાદ આવવું જોઈએ
અને નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે ઘણું બધું કામ કર્યું છે ઇન્ટરનેશનલ પોલિસીસ અને ઘણા બધા મુદ્દાઓ અને ઘણું બધું કામ કર્યું છે તેનું લિસ્ટ બનાવવા જઈએ તો 1000 પેજ નું પુસ્તક ભરાઈ જાય