હજી તો માંડ 2 મહિના પણ નથી થયા જયારે માલદીવના પ્રેસિડેન્ટ મુઇઝુએ ભારતને " India Out" કહીને ચાઇનાની ધમકી આપવાની ચાલુ કરી હતી.
ચાઇનાએ 3 બિલિયન ડોલરની ઉઘરાણી કાઢી છે અને એ પણ વ્યાજ સાથે તાત્કાલિક પૈસા પાછાં માંગ્યા છે. માલદીવ દેવાદાર છે અને દેશ દેવાળું ફૂકવાની તૈયારીમાં છે.
ભારત વિરોધી fundamentalist હસન કુરૂસીએ હમણાં થોડાં વખત પહેલાં ભારતને ચેતવણી આપી હતી કે ભારત મર્યાદામાં રહે અને જો મગજમારી કરી તો પાકિસ્તાનને એક જ ફોન કોલ કરીશું તો તમારાં ચીંથરા ઉડાડી દેશે. જુવો નીચે એણે શું ટ્વીટ કરેલું!
હવે આ હસન ની ચડ્ડીમાં થીગડું ફાટી ગયું છે……
ભારત પાસે ભીખ માંગવા માટે ફરીથી ટ્વીટ કર્યુ છે.
પણ, આ વખતે ભીખ માંગવાનો ઉપાય એણે આપ્યો છે કે…
જુઓ ટ્વીટ નીચે. આનું નામ નાક વગરનાં બેશરમ કહેવાય!
ઇન્ડિયા આઉટ કહેનારા માલદીવના પ્રેસિડેન્ટની ખુમારી ઓગળી ગઈ છે.
હવે શું દશા થઈ છે, ખબર છે?