શું આપ ડી માર્ટ સાથે કામ કરવા ઈચ્છો છો?
કામ કરવા ઈચ્છનારે તેના ડ્રોપબોક્સમાં સંપૂર્ણ વિગત સાથેની અરજી નાખવાની હોય છે. અથવા ઈ-મેઈલ કરવાનો હોય છે.
તમે તમારી શૈક્ષણિક લાયકાત, અન્ય આવડત અને અનુભવની વિગત સાથેની અરજી આ ડ્રોપબોક્સમાં નાખી આવો. તમારી લાયકાત યોગ્ય જણાશે તો તમને ડી માર્ટના સ્ટોર મેનેજર દ્વારા રૂબરૂ સાક્ષાત્કાર માટે બોલાવવામાં આવશે. પસંદ થયે તમને નોકરી આપવામાં આવશે.
સંપાદન :