૧.સામાન્ય રીતે ટેલિગ્રામનો ઉપયોગ તમે મેસેજ કરવા માટે કરી શકો છો.
૨.ટેલિગ્રામનો ઉપયોગ તમે ક્લાઉડ સ્ટોરેજ તરીકે પણ કરી શકો છો, જેમ કે ગૂગલ ડ્રાઇવ.
૩. ટેલિગ્રામ પર કોઈ પણ ડેટા સ્ટોર કરવાના અને તેને કોઈ પણ ડિવાઇસમાથી એક્સેસ કરવાના.
૪.ટેલિગ્રામનો ઉપયોગ તમે નોટ્સ બનાવવા માટે પણ કરી શકો છો.
૫.ટેલિગ્રામનો ઉપયોગ તમે પોતાના જ એક ડિવાઇસમાથી બીજા ડિવાઇસમાં ફાઇલ શેર કરવા માટે કરી શકો છો.
૬.ટેલિગ્રામનો ઉપયોગ તમે એક Reminder તરીકે પણ કરી શકો છો.
૭.ટેલિગ્રામનો ઉપયોગ તમે પોતાનો એક પોર્ટફોલિઓ બનાવવા માટે પણ કરી શકો છો.
૮.ટેલિગ્રામનો ઉપયોગ તમે મોટી-મોટી ફાઈલોને ટ્રાન્સફર કરવા માટે પણ કરી શકો છો.
૯.ટેલિગ્રામનો ઉપયોગ તમે કોલિંગ અને વિડિયો કોલિંગ માટે કરી શકો છો.
૧૦.ટેલિગ્રામનો ઉપયોગ તમે માર્કેટિંગ અને પ્રોડક્ટના પ્રમોશન માટે પણ કરી શકો છો.
તો ટેલિગ્રામના આવા ઘણા ઉપયોગ છે.