હું કેવી રીતે ઓનલાઈન પૈસા કમાઈ શકું

0 A PLUS INFORMATION
હું અત્યારે વિદ્યાર્થી જીવનમાં છું, અને એ પણ અમદાવાદ જેવી મોટી સિટીમાં જ્યાં મોંઘવારી બહુ જ રહે છે.


આવી પરિસ્થિતિમાં મારે પૈસા ની બહુ જ જરૂર પડતી, ને ઘરેથી આશા રાખી શકું તેમ ન હતું. તો મેં જે રસ્તો અપનાવ્યો તે તમને જણાવું -

1. મેં મારો રહેવા-જમવાનો ખર્ચો કેવી રીતે કાઢ્યો?

સૌથી પેલા તો મેં લાઇબ્રેરીમાં રેખ-દેખ રાખવાની નોકરી કરી. જેના મને મહિને ૮૦૦૦/- પગાર મળતો. જેનાથી મારું કામ આસાનીથી થઇ જતું પરંતુ ખર્ચો નીકળતા જે પૈસા વધતા તે કયા જતા રહેતા એજ ખબર ન પડતી.

એટલે મેં શેરબજાર શીખી તેમાં રોકાણ કરવાનું વિચાર્યું. ને મે મારી નાની ઉંમરમાં જ રોકાણ કરવાનું ચાલું કર્યું. જેનાથી મને બચત કરવાની અને રોકાણ કરવાની સમાજ નાનપણમાં થી જ આવી ગઈ.

મે મારા પૈસા ને કામ માં લગાડવા એટલે શેરબજારમાં રોકાણ કરવા એન્જલ વન* માં મારું ખાતું ખોલાવ્યુ.

2. મને જાણવા મળ્યું કે એન્જલ વન* એપ, એક રેફરના 750 આપે છે.angel one application

મેં મારા નાણાં ને કામમાં તો લગાડી દીધું હતું, હવે એની સાથે સાથે મને જાણવા મળ્યું કે એન્જલ વન રેફરલ પ્રોગ્રામ* પણ ચલાવે છે, અને 750 મેળવવાનો મોકો પણ આપે છે. તો મેં મારા દોસ્તો ને રેફર કરી દિવસ ના લગભગ એક રેફર તો કરી જ લેતો. એટલે 750 મારા ખીચામાં😄.angel one application

તો આવી રીતે ભણવાની સાથે સાથે ખર્ચો પણ નીકળી લેતો અને કઈક નવું શીખવા પણ મળી જતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

About Us

આ વેબસાઇટ માં તમને ગુજરાતી માં તમાંમ પ્રકાર ની માહીતી આપવા માં આવશે જેવી કે સમાચાર, વાર્તા, મોબાઇલ ની માહીતી, શેરબજાર ની માહીતી, રાજ નિતી, શિક્ષણ, વ્યાપાર, રોજગાર, ભરતી,રોકાણ, મોજ મસ્તી વગેરે નિ માહીતી આપવા માં આવશે