નેટવર્ક માર્કેટિંગ માં લોકો કોઈ કમાણી કરતા નથી, તેમ છતાં તેઓ હંમેશા પોતાની જાતને દમામદાર અને ભવ્યરીતે રજૂ કરે છે જેથી બીજા નવા લોકો અંજાય જાય. જે કોઈ અપવાદરૂપ કમાણી કરતા હોઈ તે નવા જોડાયેલા લોકો ના સમય ના ભોગે અને તેમના નેટવર્ક માર્કેટિંગ માં જોડાવા ના ખર્ચા ના ભોગે કમાયા હોઈ છે.
તેમ છતાં જો તમારે નેટવર્ક માર્કેટિંગ માં જોડાઈ ને પૈસા કમાવા હોઈ, તો પહેલાં જે તે સંબંધિત વ્યક્તિને તેની કમાણી ની આવકવેરા ફાઇલિંગ નકલ બતાવવા માટે કહો અને સત્ય બહાર આવશે.