હોમtoday acsident (15/02/2023) today acsident (15/02/2023) A PLUS INFORMATION ફેબ્રુઆરી 15, 2023 0 રાધનપુર અને વરાઈ વચ્ચે અક્માતમાં થયો હતો.જીપ નું ટાયર ફાટતા જીપ ટ્રક માં ઘુસી ગઈ .ઘટના સ્થળે જ 6 લોકોના મૃત્યુ થયું અને 5 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક દવાખાના માં લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ડ્રાઇવર ની બેદરકારી થી આ મોટો અકસ્માત સર્જાયો છે.આ અસ્માત ના કેટલાક ફોટા પણ છેઃ Facebook Twitter Whatsapp અન્ય ઍપમાં શેર કરો today acsident (15/02/2023) Facebook Twitter Whatsapp Telegram Pinterest LinkedIn Reddit Tumblr Email Copy Link વધુ નવું વધુ જૂનું