૧.શ્રી ફળ
૨.સોપરી
૩. અબીલ
૪.ગુલાલ
૫. સિંદુર
૬. કપુર
૭.ખડી સાકર
૮.સુકોમેવો
૯.मिंढोज
૧૦.છળી લોખંડની
૧૧.ગણેશ માટેલી
૧૨.છેડાછેડી માટે ચુંદડી તથા ખેસ
૧૩.માણેક સ્થંભા
૧૪. धी
૧૫.સુખડના છોડા
૧૬.અગરબતી
૧૭.કષ્ટની જુડી
૧૮.સમિઘની જુડી
૧૯.ગોળ
૨૦.હળદરની ભુકી
૨૧. હળદર આખી
૨૩.ચોરી માટેની તૈયારી ગણપતિની મૂર્તિ
૨૪.ઘરની ચીજવસ્તુ વાંસનું સુંપડું બાજોઠ, માંચી રજાઇ નં. ૨
૨૫.પંચામૃત
૨૬.હાથ લુછવા નેપકીન
૨૭.કોડી
૨૮. ખારેક
૨૯.પડીઆ
૩૦.માચીસ બોક્સ
૩૧.વરમાળાનું સુતર
૩૧.લાલ કાપડ
૩૩.ઘઉં
૩૪.ચોખા
૩૫.મગ, ચોખાનો લોટ