આ વસ્તુ સર્ચ કરતાં તમે ફસાઈ શકો છો.
1.પોર્ન વેબસાઇટ (આ વેબસાઇટ વાઇરસ વાળી હોય શકે)
2.ચાઇલ્ડ પોર્નોગ્રાફી
3.પોતાની બીમારી વિશે (ખોટી માહિતી મળે તેના માટે)
4.ક્રેક ફાઇલ ડાઉનલોડ કરવી (વાઇરસ ફાઇલ હોવાથી)
5..ગૂગલને કઈ રીતે હેક કરવું (તમારો IP અડ્રેસ ટ્રેક થઈ શકે છે.)
6.અકાઉંટ કેવી રીતે હેક કરવું (ઉપર પ્રમાણે)
7.ATM માથી પૈસા કઈ રીતે ચોરવા (ઉપર પ્રમાણે)
8.S*X વિશે (તમારા ડોક્ટર પાસેથી સલાહ લો. એ સારું રહેશે.)
9.બોમ્બ કેવી રીતે બનાવવો
10.પાઇરેટેડ ફિલ્મો
11.ક્રેક સોફ્ટવેર
આવી ઘણી વસ્તુઓ છે જે તમારે ગૂગલ પર કે કોઈ પણ અન્ય સર્ચ એંજિનમાં સર્ચ ન કરવી જોઈએ. તમે પોલીસના ચક્કરમાં પણ ફસાઈ શકો છો.
ગૂગલ પર થોડું સર્ચ કરતી વખતે થોડું સાવધાન રહેવું.