કટાવ એક શાંત અને સૌમ્ય ગામ છે જે પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપૂર છે.
આ ગામમાં રામ નું ઍક મોટું મંદિર પણ આવેલું છે
આ મંદિર ને મીની યાયોધ્યા પણ કહેવામાં આવે છે.
અહી દર પૂનમે મેળો ભરાય છે અને મોટી સંખ્યા માં લોકો હાજર રહે છે.
આ ગામ વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના વિડિયો માં પણ છેઃ YOUTUBE VIDEO AVAILABLE